કાર્યવાહી / વ્હાઈટ હાઉસથી વિદાય લેતા પહેલા ટ્રમ્પે ચીનને ફરી આપ્યો જોરદાર ઝટકો, હવે કરી નાખી આ કાર્યવાહી

another strike on china us blacklists 59 chinese entities

અમેરિકાથી વિદાય પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને વધુ એક ઝટકો આપ્યો છે. અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે ચીનની સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઈન્ટરનેશનલ કોર્પોરેશન સહિત 59 વૈજ્ઞાનિક અને ઔધ્યોગિક ઉત્પાદન કંપનીઓ પર પાબંધી લગાવવાની જાહેરાત કરી છે. અમેરિકાએ આ કંપનીઓને રાષ્ટ્રિય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ