સાવધાન / વોટસએપ પર અજાણ્યા નંબર પરથી આવેલો વિડીયો ડાઉનલોડ કરતાં નહીં નહીંતર...

Another spyware found targeting WhatsApp with MP4 files

વોટસએપના યુઝર્સની પ્રાઇવેસી ફરી ખતરામાં મુકાઇ છે. પરંતુ થોડા દિવસો પહેલા ઇઝરાઇલની જાસૂસ કંપની એનએસઓએ પેગાસસ સોફચવેર દ્વારા ભારતીય પત્રકારો,સામાજિક કાર્યકરો સહિતના લોકોના વોટસએપ હેક કર્યાના અહેવાલોએ ચકચાર જગાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ