છટણી / વધુ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપનીમાં હડકંપ, એકસાથે 600 કર્મચારીઓને દેખાડ્યો બહારનો રસ્તો

Another social media platform company sharechat layoffs 600 employees

મોટીમોટી ટેક કંપનીઓ બાદ ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટે એક વખત ફરી મોટાપાયે છટણી કરી છે. શેરચેટે 20 ટકા વર્કફોર્સને નોકરીમાંથી કાઢી મુક્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ