શૉકિંગ / છત્તીસગઢમાં વધુ એક શ્રદ્ધા હત્યાકાંડ: પત્નીની હત્યા કરી લાશના કર્યા 6 ટુકડા, બાદમાં જે કર્યું એ જાણી હચમચી જશો

Another Shraddha massacre in Chhattisgarh Wife killed and cut into 6 pieces

બિલાસપુરમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી તેના મૃતદેહના 6 ટુકડા કરી દીધા. આટલું જ નહીં આરોપીએ મહિલાની લાશના ટુકડાને લપેટીને ટેપ લગાવીને પાણીની ટાંકીમાં મુકી દીધો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ