ગન કલ્ચર / અમેરિકામાં વધુ એક ફાયરિંગની ઘટના, કેલિફોર્નિયાના ચર્ચમાં 30 લોકો પર અંધાધૂંધ ગોળીબાર, એકનું મોત

Another shooting in the United States, indiscriminate shooting of 30 people at a church in California

રવિવારે અમેરિકાના લગુના વુડ્સમાં જીનીવા પ્રેસ્બીટેરિયન ચર્ચમાં પ્રાર્થના સભા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જે દરમિયાન આ ઘટના બની હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ