બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:58 AM, 11 January 2025
બિગ બોસ 18 માં તાજેતરમાં શ્રુતિકા અર્જુનના એવિક્શનથી દરેક લોકો સ્તબ્ધ થઈ ગયા. શ્રુતિકાના એવિક્ટ થવાની અનાઉન્સમેન્ટ સાંભળીને સૌથી વધારે દિલ છુંનું તૂટયું છે. દરેક તેના એવિક્શનની ખબર સાંભળીને સ્તબ્ધ હતો. ઈશા સિંહ, જે શ્રુતિકાની સૌથી વધારે નજીક પણ ન હતી, તે પણ તેના એવિક્શનથી વધારે શોક્ડ દેખાઈ. આ બાદ હવે શ્રુતિકા બાદ ઘરમાં બીજું એક એવિક્શન જોવા મળ્યું છે. તો ચાલો જાણીએ એ કોણ છે?
ADVERTISEMENT
🚨Exclusive🚨#ChahatPandey has been Eliminated from Bigg Boss House!! #BiggBoss18 pic.twitter.com/acmQECniq6
— Livefeed Updates (@BBossLivefeed) January 10, 2025
ચાહત પાંડેનું થયું એવિક્શન
ADVERTISEMENT
વિકેન્ડનો વાર ચાહત પાંડે એવિક્ટ થવાની હતી. સલમાન ખાને વિકેન્ડ નો વાર પર પહેલા તો કન્ટેસ્ટન્ટ્સ ખૂબ સંભળાવી, જેમાં કર્ણવીર, ચૂમ અને વિવિયનનું નામ સામેલ કે. આ બાદ બિગ બોસના બીજું એક એવિક્શનનું એનાઉન્સમેન્ટ કર્યું. ચાહત પાંડેના એવિક્શનથી વધારે કોઈ હેરાન નથી કારણ કે તે અને રજતમાંથી કોઈ એક આઉટ થવાનું હતું.
#ChahatPandey evicted from #BiggBoss18, credit goes to two people, #RajatDalal for proper planning to get Chahat, himself & Shrutika nominated AND the biggest credit goes to #ChahatPandey own mother who with her arrogance and loud mouth, made Chahat the target of BB.
— Lady Khabri (@KhabriBossLady) January 10, 2025
વિવિયન-કરણવીર ઠપકો આપવો
આમથી પહેલા વિકેન્ડના વાર પર ઘણું બહુ થઈ ગયું. સલમાન ખાને વિવિયનને કહ્યું કે તમે તેમનું ન સાંભળ્યું, જેમને તમારી માટે ટાસ્કમાં ખૂબ મહેનત કરી. આનાથી ઊંધું તમારે પહેલા ચૂમ સાથે વાત કરવાની હતી. તમારી માટે ટીકીટ ટુ ફીનાલે નહતી જરૂરી. તમારી માટે ચૂમ સાથે વાત કરવી જરૂરી હતી. ત્યારે કરણવીરને સલમાને કહ્યું કે જો તમે ટિકિટ ટુ ફીનાલે નથી રમતા જ નથી તો ટ્રોફી કેવી રીતે જીતી શકશો.
વધુ વાંચો: VIDEO: સલમાન ખાનનો સાચો ચાહક! 1 હજાર કિલોમીટર દોડાવી સાઈકલ, PMO પહોંચી કરી આ અપીલ
સલમાને ચૂમને પણ ઠપકો આપ્યો
સલમાનની આ વાત પર કરણવીરે કહ્યું કે સર મને વિશ્વાસ છે કે હું ટોપ 5માં જઈશ જ, આના પર સલમાને કહ્યું પછી તો તમારે ઘરમાં ન હોવું જોઈએ. તમે શો માટે ઘણા મહાન છો. કરણ બહાર આવ. આ સિવાય ચૂમને પણ ઠપકો આપ્યો હતો કે તમે સંપૂર્ણ બોજ પોતાના માથે લીધેલો હતો અને ઉઠવા માટે તૈયાર ન હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.