ઝટકો / મોદી-શાહની રાજનીતિ રાજ્યોને નથી આવી રહી પસંદ? જાણો 2 વર્ષમાં NDAની આ કેટલામી હાર

another setback for bjp 2017 state

2019ના અંતમાં ઝારખંડ અને હવે 2020ના પ્રારંભમાં પહેલી ચૂંટણીમાં જ દિલ્હીમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં ભાજપના હાથમાંથી સતત રાજ્યો હાથમાંથી જતા જોવા મળી રહ્યાં છે. આ વખતે આશા હતી કે ભાજપ દિલ્હીની સત્તામાં 20 વર્ષનો વનવાસ ખત્મ કરી શકે છે, પરંતુ એવું જોવા મળ્યું નહીં. આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમત તરફ આગળ વધી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ