ખુલાસો / મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન: અમદાવાદના વેપારીઓથી લઇને અકોટાના પૂર્વ MLA સાથે આચરી ચૂક્યો છે કરોડોની ઠગાઇ

Another scam by bogus PMO officer Kiran Patel

મહાઠગ કિરણ પટેલ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. PMOના નકલી અધિકારી કિરણ પટેલે ડેકોરેશનના ધંધાર્થીઓ અને અકોટાના પૂર્વ ધારાસભ્ય સીમા મોહીલ સાથે પણ છેતરપિંડી આચરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ