ખુલાસો / 'વારંવાર ફોન પર કશ્મીરની વાત કરતો..' કિરણ પટેલના ખૂલ્યા કાંડ, સુરતના ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાનો કર્યો હતો સંપર્ક

Another revelation on fake PMO officer Kiran Patel

નકલી PMO ઓફિસર કિરણ પટેલ મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે, સુરતના ઉદ્યોગપતિ દિનેશ નાવડિયા કહ્યું કે, અમદાવાદમાં G20 સમિટ માટે કિરણ પટેલે મને આમંત્રણ આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ