તપાસનો ધમધમાટ / વડોદરા ડ્રગ્સ કેસમાં ATSને મળી મોટી સફળતા, ડ્રગ્સની બીજી લેબ ઝડપાઇ, 32 બેરલ જપ્ત

Another quantity of drugs seized from Sindhrot in Vadodara

વડોદરાના સિંધરોટથી વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો; ગુજરાત ATSએ વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, અગાઉ પકડાયલ ફેકટરીની બાજુમાંથી બીજી ફેકટરી ઝડપાઈ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ