કંગાળ સ્થિતિ / પાકિસ્તાનને શર્મસાર કરતો વધુ એક ફોટો વાયરલ, સોશિયલ મીડિયા પર લોકો ઉડાવી રહ્યા છે મજાક

Another photo embarrassing Pakistan goes viral people social media

સોશિયલ મીડિયા પાર પાકિસ્તાનની કંગાળ સ્થિતિની ચાડી વધુ એક  તસવીર વાયરલ થઈ છે. જેમાં ઉમેદવારો જમીન પર બેસીને પરીક્ષા આપી રહ્યા છે. જાણવા મળતી વિગત અનુસાર આ તસવીર પોલીસ ભરતી દરમિયાન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ