કાર્યવાહી / આવા ઠગબાજોને ઓળખી લેજો.! PMના સલાહકારની ઓળખ આપી 16 લાખ રૂપિયા પડાવ્યા, પાંડેની ધરપકડ

Another person who cheated by impersonating PM adviser was caught

PMના સલાહકારની ઓળખ આપી છેતરપિંડી કરનારો વધુ એક શખ્સ ઝડપાયો છે, IAS અધિકારી હોવાની ઓળખ આપી 3 વેપારી પાસે રૂપિયા પડાવ્યા

બ્રેકિંગ ન્યૂઝ