આફત / વધુ એક રહસ્યમયી બીમારીએ જગત આખાનું વધાર્યું ટૅન્શન, આ દેશમાં 57 બાળકો સપડાયા, સરકાર થઈ દોડતી

Another mysterious illness raised the tension of the whole world

ઝેરી બીમારીએ સમગ્ર દુનિયાની ચિંતામાં વધારો કર્યો છે, આ રહસ્યમયી બીમારીને કારણે મેક્સિકોમાં હાહાકાર મચી ગયો છે. આ બીમારી બાળકોને બનાાવી નિશાનો બનાવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ