હડકંપ / જમ્મુ-કશ્મીરમાં 8 કલાકમાં બીજી ચકચારી ઘટના! બધુ એક બસમાં ભેદી બ્લાસ્ટ, તપાસ એજન્સીઓ થઈ દોડતી

another mysterious blast occurred on a bus in udhampur

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં વધુ એક બસમાં રહસ્યમય વિસ્ફોટ થયો છે. આજે એટલે કે ગુરુવારે વહેલી સવારે લગભગ 5:15 વાગ્યે, ઉધમપુર બસ સ્ટેન્ડમાં ઉભેલી બસમાં જોરદાર વિસ્ફોટ થયો, જેનો પડઘો દૂર દૂર સુધી સંભળાયો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ