કાર્યવાહી / જમ્મુ કાશ્મીરમાં ફરી મોટો આતંકી હુમલો, ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા 

Another major terror attack in Jammu and Kashmir, three Army personnel were killed

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોની કાર્યવાહી ચાલી રહી છે. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં LOC નજીક ચાલી રહેલા ઓપરેશનમાં સુરક્ષા દળના ત્રણ જવાન શહીદ થયા છે. આ કાર્યવાહીમાં સેનાના બે જવાનો અને એક BSF નો જવાન શહીદ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ