રાહત / વધુ એક સ્વદેશી કોરોના વેક્સીન મળી અસરકારક, કંપનીએ માંગી સરકાર પાસે ત્રીજા ટ્રાયલની મંજૂરી

Another Indigenous Zydus Cadila Corona Vaccine Found To Be Effective, Final Test Will Be On 30 Thousand People

કોરોના વાયરસને લઈને વધુ એક સ્વદેશી વેક્સીન અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. ઝાયડસ કેડિલા કંપનીની તરફથી તૈયાર કરાયેલી આ વેક્સીન કંપનીએ બુધવારે દાવો કર્યો છે કે તે ત્રીજા અને અંતિમ પરીક્ષણ માટે 30 હજાર લોકોને સામેલ કરશે. કંપનીએ સરકાર પાસે આ માટેની મંજૂરી માંગી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ