ચકચાર / કચ્છમાં હાઈપ્રોફાઈલ હનીટ્રેપની ઘટના! ગાંધીધામના વેપારીને ફસાવીને માંગી 10 કરોડની ખંડણી, જાણો શું થયો ખુલાસો

Another high profile honeytrap incident in Kutch

કચ્છમાં વધુ એક હાઈપ્રોફાઈલ હનીટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીધામના 1 વેપારીને હનીટ્રેપમાં ફસાવી તેમની પાસે 10 કરોડ રૂપિયા માંગવામાં આવતા પોલીસે એક આરોપીની અટકાયત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ