ઉત્તરપ્રદેશ / ધર્માંતરણ કેસ મામલો: ગુજરાતના અન્ય એક મૌલવીની સંડોવણી ખુલતા ખળભળાટ

another gujarat maulvi inculding in uttarpradesh conversion case

ઉત્તરપ્રદેશ ધર્માન્તરણ કેસમાં વધું એક ગુજરાતના મૌલવીનું નામ સામે આવ્યું છે. જોકે એટીએસ દ્વારા હજુ તેનું નામ જાહેર કરવામાં નથી આવ્યું. પરંતુ આ કેસમાં હવે ED પણ શામેલ થશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ