વડોદરા / સંસ્કારી નગરીમાં વધુ એક ઘર્ષણની ઘટના, હવે પોલીસ અને ટોળાં વચ્ચે બબાલ, જાણો શું છે આખી ઘટના

Another group clash took place in the civilized city of Vadodara

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા બાદ હવે સાવલીમાં પણ રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ થવા પામ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ