આગાહી / ગુજરાતમાં ફરી થશે બેવડી ઋતુનો અહેસાસ: વધતી ગરમી વચ્ચે આવશે ઠંડીનો વધુ એક રાઉન્ડ

Another forecast of Meteorological Department in Gujarat

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીમાં વધારો થયો છે તેમજ ફેબ્રુઆરીના મધ્યમાં સિઝનની ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે

બ્રેકિંગ ન્યૂઝ