એલર્ટ / શાંતિ ડહોળવાનો પ્રયાસ: જમ્મૂમાં મિલિટ્રી સ્ટેશન નજીક વધુ એક ડ્રોન દેખાતા ખળભળાટ, સેના એલર્ટ

another drone spotted near sunjwan military station in jammu

જમ્મૂમાં એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેક બાદ એલર્ટ જાહેર કરાયું છે. સુઝવાન મિલિટ્રી સ્ટેશન પાસે એક વધુ ડ્રોન દેખાતા ખળભળાટ મચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ