VIDEO / ન પદની ગરિમા, ન કાયદાની ફિકર, ભાજપ નેતાનો વીડિયો વાયરલ થતા મચ્યો હડકંપ

Another controversy of the BJP leader in Bharuch, Video of gambling goes viral

ભાજપના નેતાનો વધુ એક વિવાદ ભરૂચમાં વાલિયા ગામે તાલુકા પંચાયતના પ્રમુખનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ જુગાર રમતા નજરે પડી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ