મુશ્કેલી / ચીનમાં કોરોના બાદ વધુ એક વાયરસે મચાવ્યો આતંકઃ 6000થી વધુ લોકો થયા સંક્રમિત, જાણો લક્ષણો

Another Chinese Virus May Be Fatal: Brucellosis Outbreak In China

ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસથી દુનિયા હજુ લડી રહી છે ત્યારે અહીં એક નવા વાયરસે દસ્તક દીધી છે. આ વાયરસથી 6000થી વધુ લોકો સંક્રમિત થયા છે. વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ વાયરસનું નામ બ્રૂસીલોસિસ છે. જાણો શું છે આ વાયરસના લક્ષણો અને કેવી રીતે ફેલાય છે તે વિશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ