સુરત / TikTok સ્ટાર કિર્તી પટેલને હજુ માંડ પોલીસે છોડી ત્યાં તો બીજા આરોપો આવ્યા બહાર, જાણો હવે શું?

Another charge came against TikTok star Kirti Patel who was still arrested

સુરતની ટીકટોક ગર્લ કીર્તિ પટેલ આજકાલ ભારે ચર્ચામાં છે. તાજેતરમાં જ કીર્તિ પટેલની પુણાગામ પોલીસ દ્વારા જીવલેણ હુમલાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હવે કીર્તિ પર નવા આરોપ પણ લગવવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ