સાવધાની / OYO રૂમમાં Hidden Camera નો વધુ એક કેસ: હૉટેલમાં જાઓ આ વાતનું ખાસ રાખવું જોઈએ ધ્યાન

Another case of Hidden Camera in OYO room: Go to the hotel and pay special attention to this

કેટલાયે એવા કિસ્સા સામે આવ્યા છે. જ્યારે હોટલના રુમમાં કેમેરા સંતાડેલ કેમેરાથી લોકોનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું. તમે પણ કોઈપણ હોટલ બુક કરો છો ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવું હિતાવહ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ