આગ / VIDEO: સુરત અને રાજકોટની વધુ બે બસો ભભૂકી ઉઠી આગ, VTVની તપાસમાં થયો મોટો ખુલાસો

Another bus caught fire in Surat and a city bus caught fire in Rajkot

સુરતમાં હજીરા પાસે શુક્રવારે વધુ એક ખાનગી બસમાં આગ લાગી હતી. જ્યારે રાજકોટમાં એક સિટી બસમાં પણ આગ ભભૂકી ઉઠી હતી. 3 દિ' પહેલા આવી જ એક ઘટના હીરાબાગ સર્કલ પાસે બની હતી.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ