BIG BREAKING / જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડ મુદ્દે વધુ એક સફળતા: કોલકાતાથી ATSએ નિશિકાંત સિંહા અને સુમિત રાજપૂતને દબોચ્યા

Another breakthrough in junior clerk paper leak case: ATS nabs Nishikant Sinha and Sumit Rajput from Kolkata

જુનિયર ક્લાર્ક પેપરલીક ના બે આરોપી નિશિકાંત સિંહા અને સુમિત રાજપૂતને ગુજરાત ATSએ પકડી પાડ્યા છે. જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં અત્યાર સુધી 19 આરોપી ઝડપાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ