વાયરલ / BJPના વધુ એક MLAની દાદાગીરી, મત આપવા માટે આપી ધમકી

Another BJP MLA's Dadagiri, threatens to give vote

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણના અનેક રંગો જોવા મળી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં ભાજપના દબંગ નેતાઓના ઓડિયો અને વીડિયો વાઈરલ થયા છે. આ ઓડિયો અને વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે, નેતાઓને લોકોની કોઈ ચિંતા નથી તેમને તો કોઈ પણ રીતે મત જ જોઈએ છે. જેને લઈને હાલ આ નેતાઓની નિંદા થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ