બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:48 PM, 17 January 2025
આજની આ સોશિયલ મીડિયાની દૂનિયામાં કોઇ પણ વ્યક્તિ વાયરલ થઇ જતા હોય છે. તો હાલમાં મહાકુંભ મેળા દરમિયાન એક ઈન્સ્ટાગ્રામ યુઝરે ફૂલ વેચતી મહિલાને વાયરલ કરી દીધી છે. મહિલા સાથે વાત કરતા તે જણાવે છે કે તે સોશિયલ મીડિયા પર પણ છે અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. આ વિશે વાત કરતા લોકો કહે છે કે, 'હવે તમે ફેમસ થઈ જશો.'
ADVERTISEMENT
ADVERTISEMENT
યુવતીના જાણાવ્યા અનુસાર તે મધ્યપ્રદેશના ઈન્દોરની રહેવાસી છે, તે આ મેળામાં માળા વેચે છે. જો કે તેણે આ સમય દરમિયાન પોતાનું નામ જાહેર કર્યું ન હતું
ફૂલ વેચતી આ છોકરી પહેલા હર્ષ રિછારિયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેને 'સુંદર' સાધ્વી કહેવામાં આવી રહી હતી. જો કે, પછીના એક ઇન્ટરવ્યુમાં તેણે પોતે સ્પષ્ટતા કરી હતી કે તે સાધ્વી નથી કે તેણે સન્યાસ લીધો નથી. તે ઉત્તરાખંડની છે અને લગભગ 2 વર્ષથી આધ્યાત્મિકતા સાથે જોડાયેલી છે.
મોનાલિસા સાથે સરખામણી
महाकुम्भ मेले में माला बेचने वाली खूबसूरत लड़की हुई वायरल🥰 pic.twitter.com/mVF9gWnC1A
— राजस्थान वाले योगी बाबा🇮🇳 (@FROM_GORKH_BABA) January 16, 2025
ફૂલોના માળા વેચતી છોકરીની સરખામણી મોનાલિસા સાથે પણ કરવામાં આવી રહી છે. મહાકુંભમાં પહોંચેલા લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે ચિંતિત જોવા મળે છે. લોકો સોશિયલ મીડિયા પર એમ પણ કહી રહ્યા છે કે તે 'ખૂબ જ સુંદર દેખાઈ રહી છે'.
આ પણ વાંચો : ભરશિયાળે વાદળોની ગર્જના! આ 8 રાજ્યોમાં 4 દિવસ ભારે વરસાદની ચેતવણી, IMDની આગાહી
હર્ષા રિછરિયાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 'આ નવી ઓળખ મેળવવા માટે મેં બધું જ છોડી દીધું હતું.' તે પોતાને આચાર્ય મહામંડલેશ્વરની શિષ્યા કહે છે. જોકે, તે સોશિયલ મીડિયા અને અન્ય સોશિયલ ઈવેન્ટ્સ પર પણ ખૂબ એક્ટિવ રહે છે. ( photo twitter source )
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સુખાકારી નિર્ણય / ગુડ ન્યૂઝ ! આ તારીખે ઉપલબ્ધ થઈ જશે કેન્સરની વેક્સિન, મોદી સરકારનું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.