આરોપ / રાજકોટ શહેર પોલીસ સામે વધુ એક ગંભીર આક્ષેપ, સખત ત્રાસના કારણે મંદિર પૂજારીના પુત્રવધુની ઇચ્છામૃત્યુની માંગ

Another  allegation against Rajkot city police, demand for euthanasia of temple priest's daughter-in-law due to severe...

રાજકોટ શહેરના મંદિરના પૂજારીના પુત્રવધુએ રાજકોટ પોલીસ વધુ એક ગંભીર આક્ષેપો કરી રાષ્ટ્રપતિ, રાજ્યાના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે ઇચ્છામૃત્યુની માંગ કરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ