અમદાવાદ / શહેરમાં વધુ એક એસિડ એટેકની ઘટના

Another acid attack incident in the city

હાલમાં જ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’નાં પોસ્ટરે લોકોમાં ભારે ચર્ચા જગાવી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ એસિડ એટેક સર્વાઈવરની ભૂમિકા ભજવશે અને ફિલ્મમાં એસિડનો ભોગ બનેલી મહિલાઓની આપવીતી જણાવશે. ત્યારે અમદાવાદમાં પણ એસિડ એટેકની વધું એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં શનિવારે બનેલી ચકચારી એસિડ એટેકની ઘટના બાદ શહેરમાંથી વધું એક એસિડની ઘટના સામે આવતાં ચારેબાજુ સનસનાટી ભર્યો માહોલ છે. શનિવારે નરોતમ સોલંકીએ તેની પત્ની નીતા પર એસિડ છાંટ્યું હતું, જ્યારે વધું એક એસિડની ઘટના શાહપુર વિસ્તારની સામે આવી છે. જોઇએ સમગ્ર અહેવાલ.

બ્રેકિંગ ન્યૂઝ