મિશન પ્રારંભ / વધુ એક સિદ્ધિ: આ તારીખે લૉન્ચ થશે ભારતનું પ્રથમ પ્રાઇવેટ રોકેટ Vikram-S, તેની ખાસિયતો જાણી ચોંકી જશો

Another achievement: India's first private rocket Vikram-S will be launched on this date

3 પેલોડ સાથેનું આ વિશેષ વિક્રમ એસ ( Vikram-S ) રોકેટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ