માઠી બેઠી / વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત: વલસાડમાં પાટા પર પશુ આવી જતાં એન્જિનનો આગળનો ભાગ તૂટ્યો

 Another accident happened to Vande Bharat train

વંદે ભારત ટ્રેનને ફરી એકવાર અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ નજીક ટ્રેક પર ગાય આવી જતા ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે. ભૂતકાળમાં અમદાવાદ અને આણંદ નજીક પણ વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ