સહાયતા / રશિયા પર થયો સાયબર અટેક, સરકારી વેબસાઈટો ઠપ્પ, દુનિયાના સૌથી કુખ્યાત હેકર્સ ગ્રુપનો યુક્રેનને સપોર્ટ

anonymous declare cyber war against russia

યુક્રેન પર સતત સાઈબર હુમલા થઇ રહ્યાં છે. જેના માટે યુક્રેને રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. હવે હેકરના Anonymous ગ્રુપે રશિયા સામે સાઈબર વૉર શરૂ કરી દીધુ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘણી રશિયાની સરકારી વેબસાઈટ્સને નિશાન બનાવીને તેને બંધ કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ