Coronavirus / કોરોના સંકટમાં RSSના ઈતિહાસમાં વધુ એક વખત બનશે આવી ઘટના

Annual Summer Training Camps Of Rss Will Not Happen in this year

કોરોના વાયરસના ભયને ધ્યાને રાખીને સમગ્ર દેશમાં લોકડાઉનનો માહોલ છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા પણ કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.RSS દ્વારા દર વર્ષે લગાવવામાં આવતી તાલીમ શિબિર ચાલુ વર્ષે નહીં યોજવામાં આવે છે. સંઘના સહકાર્યવાહ ડો. મનમોહન વૈદ્યએ આ નિર્ણય અંગેની જાણકારી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ