ગજબ નો સંયોગ / હેરાનીભરી ઘટના ! લગ્નના દિવસે અચાનક દુલ્હનને બાળક આવ્યું, હોસ્પિટલમાં કરવા પડ્યાં લગ્ન

Annoying event! On the day of the wedding, the bride suddenly had a baby, the wedding had to be performed in the hospital

દુલ્હનએ અચાનક બાળકને જન્મ આપતા દંપતીના લગ્નજીવનમાં ખળભળાટ મચી ગયો હતો. દંપતીએ ધામધૂમથી લગ્નનું આયોજન કર્યું હતું. આ ખાસ દિવસ માટે તેણે લગ્નનું સ્થળ પણ બુક કરાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ