બોલીવુડ / બેડરૂમમાં જાણીતા સ્ટાર કપલોને ખાસ આદતો, શાહરુખ, આલિયા, કેટરીના, રણવીરની આવી હરકતો સાંભળી પામી જશો નવાઈ

annoying bedroom habits of bollywood celebrities you will surprise

બોલીવુડ સેલિબ્રિટીઓની કેટલીક એવી આદતો છે, જેનાથી તેમના પાર્ટનર ઘણી વખત પરેશાન થાય છે. કોઈ નસકોરા બોલાવે છે, તો કોઈ પલંગ પર ઊંધુ ઊંઘી જાય છે, જાણો આલિયાથી લઇને શાહરૂખ ખાન સુધીના સ્ટાર્સની ગજબ આદતો.

બ્રેકિંગ ન્યૂઝ