શ્રદ્ધા કે અંધશ્રદ્ધા / મહેસાણાના છઠિયારડા ગામે મહંત સમાધિ લઈ ન શકતા કહ્યું, આજથી હું ભક્તિ છોડું છું

Announcing the Samadhi of Mahant Saptasul of Chhathiyarda, Mehsana

મહંત સપ્તસુલ દ્વારા મહેસાણાના છઠિયારડા ગામે 4 એપ્રિલના દિવસે રાત્રીના 10 કલાકે સમાધી લેવા માટેની જાહેરાત કરાયા બાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ