પરિવર્તન / રેલ્વેના આધુનિકીકરણના મુદ્દે નીતિ આયોગના CEO ની જાહેરાત, હવે લાગૂ થશે આ મોડેલ 

Announcing the CEO of the Policy Commission on the issue of modernization of railways, this model will now be implemented

પેસેન્જર ટ્રેન ઓપરેશન્સમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ પર બોલતા નીતિ આયોગના CEO અમિતાભ કાંતે કહ્યું હતું કે, "ભારતીય રેલ્વેનું આધુનિકરણ એ દરેક માટે વિન વિન સિચ્યુએશન છે, ગુણવત્તાયુક્ત ટ્રેન સેવાઓ, નવી તકનીક અને વેલ્યુ એડેડ સર્વિસથી વપરાશકર્તાનો અનુભવ વધુ સારો બનશે" 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x