જમ્મુ કાશ્મીર / વૈષ્ણોદેવીની યાત્રા માટે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી, યાત્રાળુંઓએ હવે આ નવા નિયમોનું પાલન કરવું પડશે

Announces new guidelines for visiting Vaishnodevi

વૈષ્ણોદેવીની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે નીવ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમા યાત્રાળુઓએ હવે RTPCR અથવા એંટીજન રિપોર્ટ ફરજિયાત કઢાવો પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ