બજેટ / દેશમાં હવે એક પ્લેટફોર્મ પર મળશે તમામ સ્વાસ્થ્ય સુવિધાઓ, નાણામંત્રીએ બજેટમાં કરી નવા પોર્ટલની જાહેરાત

announcements for health sector in union budget

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં કોરોનાકાળને ધ્યાને રાખીને હેલ્થ સેક્ટરમાં મોટી જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ