બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / સુરત / Announcement of Surat Collector for counting day

જનાદેશ 2022 / મતગણતરી કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યામાં પ્રવેશ પર પ્રતિબંધ, જાહેરનામું પ્રસિદ્ધ, જુઓ શું છે નિયમો

Dinesh

Last Updated: 06:48 PM, 6 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મતગણતરીના દિવસ માટે સુરત કલેકટરનું જાહેરનામું; ચારથી વધુ વ્યક્તિ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો, મતગણતરી કેન્દ્રની 200 મીટરની ત્રીજ્યામાં લાગુ પડશે

  • મતગણતરીના દિવસ માટે સુરત કલેકટરનું જાહેરનામું
  • ચારથી વધુ વ્યક્તિ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો
  • મતગણતરી કેન્દ્રની 200 મીટરની ત્રીજ્યામાં લાગુ પડશે

ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાઇ. જેનું મતદાન ગઈકાલે પૂર્ણ થઇ ગયું છે તેમજ 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. ત્યારે આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો.  બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. મતગણતરીને લઈ તે સુરત જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે.

મતગણતરીના દિવસ માટે સુરત કલેકટરનું જાહેરનામું
મતગણતરીના દિવસ માટે સુરતના કલેકટરનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચારથી વધુ વ્યક્તિ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમજ ગણતરી કેન્દ્રો પર પ્રવેશ પાસ વિના પ્રવેશ મળશે નહી તવું ફરમાન જણાવ્યું છે. ઉમેદવારો અને મતગણતરી એજન્ટ માટે પણ પ્રવેશ પાસ ફરજીયાત કહ્યું છે. જે જાહેરનામાં જણાવ્યું છે કે, મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ,કોર્ડલેસ ફોન સહીતની વસ્તુ પર અને મતગણતરી કેન્દ્રોમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા પર પ્રતિબંધ રહેશે. સુરતની SVNIT કોલેજ અને ગાંધી કોલેજ ખાતે મતગણતરી થશે.

બંને તબક્કામાં 64.30 ટકા મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રાજ્યમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં નોંધાયું છે. નર્મદા જિલ્લામાં કુલ 78.42 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદ જિલ્લામાં નોંધાયું છે. બોટાદ જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Collector Election Gujarat election 2022 surat જાહેરનામું Gujarat Elections 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ