નિવેદન / અન્નપૂર્ણા યોજનાને લઇને મંત્રી બ્રિજેશ મેરજાની સૌથી મોટી જાહેરાત, હવે 10 રૂ. નહીં પણ આટલા રૂ.માં શ્રમિકોને મળશે ભોજન!

Annapurna yojana started again gujarat rs 5 brijesh merja

સુરતમાં ગુજરાત ચેમ્બરના કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાની મોટી જાહેરાત કરતા કહ્યું કે, હવે રૂ.5મા શ્રમિકોને ભોજન આપવાની સરકારની તૈયારી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ