જોરદાર / રજનીકાંતનો જાદુ આજે પણ ગજબ : ફિલ્મનો રિવ્યૂ સાવ ખરાબ છતાં કમાણીનો આંકડો ચોંકાવનારો

Annaatthe Box Office Collection

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ અન્નાથે દિવાળી પર રિલીઝ થઇ હતી. ફિલ્મને ભલે મિક્સ રિસ્પોન્સ મળ્યો હોય પરંતુ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી નાંખ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ