દિલ્હી / હવે અન્ના પણ ખેડૂતોના પક્ષમાં, જો સરકાર જલ્દી નિર્ણય નહીં લે તો...

anna Hazare Says He Will Protest Against Agriculture Laws In January In Delhi

સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએે ચેતવણી આપી કે કેન્દ્ર સરકાર ખેડૂતોના મુદ્દાઓ પર કોઈ નિર્ણય નહીં લે તો તેઓ જાન્યુઆરીમાં દિલ્હીમાં આંદોલન શરી કરશે. તેઓએ આ માટે સરકારને પણ સુચિત કરી છે. જો કે આંદોલનની કોઈ તારીખ નક્કી કરાઈ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ