ભૂખ હડતાળ / ફરીથી અનશન પર ઉતરશે અન્ના હજારે, જાણો આ વખતે કોની સામે ઉઠાવ્યો અવાજ

anna hazare hunger strike

મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુપરમાર્કેટ અને વોક ઈન સ્ટોરમાં દારૂ વેચવાની મંજૂરી આપ્યા બાદ સામાજિક કાર્યકર્તા અન્ના હજારે નારાજ થઈ ગયા છે. તેમણે 14 ફેબ્રુઆરીથી અનિશ્ચિતકાળ સુધી ભૂખ હડતાલ કરવાની જાહેરાત કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ