મહારાષ્ટ્ર / જો બાર ખૂલી શકતા હોય તો મંદિર કેમ નહીં? અન્ના હજારેએ ફરી આંદોલનની ચીમકી ઉચ્ચારી

Anna Hazare appeals to Maharashtra governmen

સમાજ સેવક અન્ના હજારે દ્વારા મહારાષ્ટ્ર સરકારને સીધો સવાલ કરવામાં આવ્યો કે બાર ખુલી શકે તો મંદિરો કેમ નથી ખુલતા. સાથેજ તેમણે આ મુદ્દે લોકોને અપીલ કરી કે લોકો રસ્તા પર ઉતરીને આંદોલન કરે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ