કોલસેન્ટર કૌભાંડ / USAમાંથી પૈસા પડાવતાં અને અંકુર સ્કૂલમાં ચાલતાં કોલસેન્ટર મુદ્દે ભાજપ નેતાની ધરપકડ

ankur school fake call center Bjp viraj desai cyber cell arrested

અમદાવાદના પાલડીમાં આવેલી પ્રખ્યાત અંકુર સ્કૂલમાંથી કોલસેન્ટર કૌભાંડ પકડાયું છે. સવારે સ્કૂલમાં બાળકો ભણે છે અને સાંજે USAના લોકો પાસેથી પૈસા પડાવવાનું કોલસેન્ટર ચાલે છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે પાડેલી રેડમાં ધમધમતું કોલસેન્ટર પકડાયું છે. આ કોલસેન્ટરનો માલિક ભાજપનો યુવા નેતા વિરાજ દેસાઈ છે અને તેમના દાદા અંકુર સ્કૂલના ટ્રસ્ટી પણ હતા.

બ્રેકિંગ ન્યૂઝ