પ્રેરણારૂપ / અંકલેશ્વર નગરપાલિકાનો નવતર પ્રયોગ, અખૂટ સ્રોતનાં આ ઉપયોગથી ઘટ્યું વીજબિલનું ભારણ

Ankleshwar municipality used an Inexhaustible source

અંકલેશ્વર નગરપાલિકાની ઈમારત પર  લાગેલી આ સોલાર પેનલ આ નગર પાલિકા માટે ઊર્જાની છત બની રહેવાની છે. ભવિષ્યમાં ઊર્જાના અન્ય ભંડારો ખૂટી જશે જેની દહેશત અત્યારથી વરતાઈ રહી છે અને ત્યારે અંકલેશ્વર નગરપાલિકાએ પણ 16 લાખ રૂપિયાના ખર્ચથી નવી સોલાર પાવર સિસ્ટમ  વસાવી છે. પાલિકાએ કચેરીની છત પર 55 સોલાર પ્લેટ સ્થાપિત કરી છે. જેનાથી  20 કીલોવોટ વીજળીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ