VIDEO / સુશાંતના મોત પછી ઍક્સ ગર્લફ્રેન્ડ પહોંચી ઘરે, દરવાજે પહોંચતા જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી

ankita lokhande visited sushant singh rajput home viral

સુશાંત સિંહ રાજપૂતના નિધનથી સમગ્ર બોલીવૂડમાં શોક છે. તેમના નિધનના સમાચાર આવ્યા બાદ સોશિયલ મીડિયામાં તેની સાથે જોડાયેલા સમાચારોનું પૂર આવ્યું છે. સુશાંત સિંહ રાજપૂતે રવિવારે પોતાના બાન્દ્રા સ્થિત ઘરમાં આપઘાત કરીને મોતને વ્હાલું કર્યું છે. ત્યારે હવે તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સુશાંતના આપઘાત બાદ અંકિતા લોખંડેની સ્થિતિ બહું જ ખરાબ થઇ હતી. તેણી સુશાંતના અંતિમ દર્શન માટે પણ પહોંચી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ